વાંકાનેરમાં આજે વધુ 15 ફોર્મ ઉપડયા

- text


ભાજપ, બસપા, આપ અને અપક્ષ ઉમેદવારોએ મેળવ્યા ઉમેદવારીપત્ર

વાંકાનેર : વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત આજે 67 – વાંકાનેર – કુવડવા બેઠક માટે ભાજપ -1, બસપા -2, આપ – 2 અને 10 -અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો મેળવ્યા હોવાનું રિટર્નીગ ઓફિસર દ્વારા જાહેર કરાયું હતું.

- text

- text