13 હોસ્પિટલે ના પાડી દીધી, એવા દર્દીની કોથળીમાંથી ઉમા હોસ્પિટલ દોઢ કિલોની ગાંઠ કાઢી ચમત્કાર સર્જ્યો

 

  • કોથળીના કે અંડાશયના ઓપરેશન માટે હવે દૂર જવાની જરૂર નથી, અમદાવાદ અને રાજકોટ સેવા આપતા દૂરબીન અને લેસર ઓપરેશનના એક્સપર્ટ તબીબ ડો.એમ.એન.હોથીની 24×7 સેવા ઘરઆંગણે ઉપલબ્ધ
  • અન્ય હોસ્પિટલે ના પાડી હોય તેવા કઠિન ઓપરેશનના દર્દીઓએ એક વખત અવશ્ય વિઝીટ કરવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મુંબઈના 75 વર્ષના વૃદ્ધા હિમીબેન પટેલને કેન્સરની અસર હોવાથી તેના ઓપરેશનની 13 હોસ્પિટલે ના પાડી દીધી હતી. પણ મોરબીની ઉમાં હોસ્પિટલના નિષ્ણાંત તબીબે લેસર અને દૂરબીનથી ઓપરેશન કરી દર્દીને અઢી જ કલાકમાં ઉભા કરી દઈને ચમત્કાર સર્જ્યો છે. આમ હવે કોથળીના કે અંડાશયના ઓપરેશન માટે દૂર જવાની જરૂર નથી. અદ્યતન સારવાર ઘરઆંગણે જ ઉપલબ્ધ છે.

મોરબીના શનાળા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરની સામે સરદારબાગની સામે ઉમા ગાયનેક હોસ્પિટલ એન્ડ એડવાન્સ લેપરોસ્કોપિક સેન્ટર કાર્યરત છે. જ્યાં ડો.એમ.એન.હોથી (પટેલ) (MBBS, DGO, FMAS, DMAS) તેમજ ડો.હેપ્પી પટેલ (આસિસ્ટન્ટ ડોકટર) દ્વારા શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે છે.

મોરબીના રહેવાસી માટે ખુશ ખબર છે. હવે ઉમા હોસ્પિટલમાં કોથળીના કે અંડાશયના (લેડીસના પેટના) ઓપરેશન માટે રાજકોટ જવાની કે ત્યાંથી ડૉક્ટર બોલાવવાની જરૂર નથી. કારણકે રાજકોટ અને અમદાવાદ ઓપરેશન કરવા જતાં નિષ્ણાંત તબીબ ડો.એમ.એન. હોથી મોરબીમાં જ પરમેનેન્ટ સેવા આપી રહ્યા છે. જે દૂરબીન અને લેસર ઓપરેશન ના એક્સપર્ટ છે.

ઉમા ગાયનેક હોસ્પિટલ એન્ડ એડવાન્સ લેપ્રોસ્કોપિક સેન્ટર
સરદારબાગની સામે, નવા પુજારા વાળી શેરી, સ્વામિનારાયણ મંદિરની સામે, શનાળા રોડ, મોરબી.

રાજકોટ અથવા અમદાવાદ ઓપરેશન કરાવવા ઇચ્છુક દર્દીઓએ એપોઇન્ટમેન્ટ લઇ ટાઈમ ફિક્સ કરવો જરૂરી
મો. 9484527100