ટંકારાના છતર ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ

- text


ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામની સીમમાં પોલીસે દરોડો પાડી આરોપી હરેશ બધાભાઈ પરમારને દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ કુલ રૂપિયા 2060નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text