મોરબીના લાગધીરપુર રોડ ઉપર સીરામીક ફેકટરીમાં શ્રમિકનો ગળેફાંસો

- text


મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રોપોલ ટાઇલ્સ કારખાનામાં લેબર કવટર્સમાં રહેતા સદામભાઈ ઇકબાલભાઈ ખોખર ઉ.30 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સમાં ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text