મોરબી ડીવાયએસપી પઠાણની બદલી : રાજકોટ મુકાયા

- text


રાજકોટ ગ્રામ્યના પી.એસ.ગૌસ્વામીની મોરબી ખાતે બદલી

મોરબી : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ગૃહ વિભાગે બિન હથિયારધારી 76 ડીવાયએસપીની બદલીના આદેશ કર્યા છે, જે અન્વયે મોરબી નાયબ જિલ્લા પોલીસ વડા એમ.આઈ.પઠાણની મદદનીશ પોલીસ કમિશનર રાજકોટ શહેરમાં બદલી કરવામાં આવી છે તેમના સ્થાને રાજકોટ ગ્રામ્યમાં ફરજ બજાવતા નાયબ જિલ્લા પોલીસવડા પી.એસ.ગૌસ્વામીને મોરબી ખાતે મુકવામાં આવ્યા છે.

- text

- text