સામાકાંઠે મહેન્દ્રનગર સર્કલ પાસે અનેક સુવિધાઓથી સજ્જ લેટેસ્ટ બિઝનેશ સેન્ટરનું થશે નિર્માણ : 170 કોર્પોરેટ ઓફિસો હશે

 

  • ગ્રાઉન્ડ પ્લસ 6 ફ્લોર, વિશાળ ડબલ બેઝમેન્ટ પાર્કિંગ, દરેક ઓફિસમાં ટોયલેટ બાથરૂમ, જનરલ લાઇટિંગ માટે સોલાર પેનલ તેમજ જનરેટર, ઓફિસ ઓનર માટે અલગ લિફ્ટ સહિતની અનેક સુવિધા
  • કાલે 20મીએ ખાતમુહૂર્ત, માત્ર આજે અને આવતીકાલે બુકીંગ ઉપર ખાસ 5 ટકાનું ડિસ્કાઉન્ટ : શોપ અને કોર્પોરેટ ઓફિસ લેવા ઇચ્છુકો માટે સુવર્ણ તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે અનેક સુવિધાઓથી સજ્જ લેટેસ્ટ બિઝનેશ સેન્ટરનું આવતીકાલે તા.20 ઓક્ટોબરના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.અહીં 170 શોપ તથા કોર્પોરેટ ઓફિસો બનાવવામાં આવશે. શોપ અને કોર્પોરેટ ઓફિસ લેવા ઇચ્છુકો માટે આ સુવર્ણ તક ચૂકવા જેવી નથી.

મોરબીમાં સામાકાંઠે મહેન્દ્રનગર સર્કલ પાસે લેટેસ્ટ બિઝનેશ સેન્ટરના નિર્માણનું આયોજન કરાયું છે. અહીં ગ્રાઉન્ડ પ્લસ 6 ફ્લોર હશે. ગ્રાઉન્ડ અને પ્રથમ ત્રણ માળમાં શોપ હશે. ઉપરના ત્રણ માળમાં કોર્પોરેટ ઓફિસ હશે. આ સેન્ટર ડબલ બેઝમેન્ટ પાર્કિંગ, ઓફિસ ઓનર માટે પર્સનલ સ્પેશિયલ લિફ્ટ, માલ સામાન માટે 1500 કિલો કેપેસિટીવાળી લિફટ, જનરલ લાઇટિંગ માટે સોલાર પેનલ, જનરેટરની સુવિધા, દરેક ઓફિસમાં બાથરૂમ અને ટોયલેટની સુવિધા, ફાયર સેફટીના તમામ સાધનો, સીસીટીવી કેમેરા, ડબલ ચાર્જ વિટ્રીફાઇડ પ્રીમિયમ ક્વોલિટી ફ્લોરીંગ, અંદરની સાઈડ વોલપુટ્ટી, બહારની સાઈડ વોટરપ્રુફ કલર અને સ્ટ્રક્ચર પ્લાસ્ટર વિથ આકર્ષક એલીવેશન સહિતની સુવિધાઓથી સજ્જ હશે.

લેટેસ્ટ બિઝનેશ સેન્ટરનું આવતીકાલે તા.20ના રોજ ખાતમુહૂર્ત છે. આજે અને આવતીકાલે શોપ કે કોર્પોરેટ ઓફિસના બુકીંગ ઉપર સ્પે.ઓફર મુકવામાં આવી છે. જેમાં 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

વધુ વિગત માટે
મો.નં. 9825797040
મો.નં. 9974405744