ગુજરાત બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મોરબીની કાવ્યાએ જીત્યો ગોલ્ડ મેડલ 

- text


મોરબી : તાજેતરમાં ગાંધીધામ ખાતે યોજાયેલી ગુજરાત બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022માં મોરબીની ખેલાડી કાવ્યાએ ગોલ્ડ મેડલ મેળવીને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

મોરબીની સ્કાય બેડમિન્ટન એકેડેમીની ખેલાડી કાવ્યા સંજયભાઈ મારવણીયાએ ગર્લ્સ અન્ડર-15 ગેમમાં ગોલ્ડ મેડલ અને સિંગલ ગેમમાં સિલ્વર મેડલ મેળવીને મોરબી જિલ્લાનું અને સમગ્ર પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવવા બદલ કાવ્યાને શુભેચ્છાઓ મળી રહી છે.

- text

- text