હાલો, જલ્દી કરો : હાર્ટી માર્ટ મેગા મોલમાં ગ્રોસરી સહિતની તમામ આઇટમો સૌથી સસ્તાભાવે

 

દિવાળીની સ્પે.ઓફર્સ : ગ્રોસરી પ્રોડક્ટ ઉપર 5થી 55 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : સ્પ્રે, બિસ્કિટ, ડાયપર, ગેસ સ્ટવ ઉપર 50 ટકાનું ડિસ્કાઉન્ટ : શેમ્પુ ઉપર 35થી 50 ટકાનું ડિસ્કાઉન્ટ : ચા-ખાંડ પણ સૌથી સસ્તી

પ્લાસ્ટિક વેર ઉપર પણ મોટું ડિસ્કાઉન્ટ : 1000ની ખરીદી ઉપર હોમ ડિલિવરી ફ્રી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હાર્ટી માર્ટ મેગા મોલમાં દિવાળીની ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે.જેમાં ગ્રોસરી સહિતની આઇટમો સૌથી સસ્તાભાવે આપવામાં આવી રહી છે. તો એક વખત મોલની મુલાકાત જરૂર લ્યો.

મોરબીના એસપી રોડ ઉપર હાર્ટી માર્ટ મેગા મોલ કાર્યરત છે. આ મોલ ગ્રોસરી અને હાઉસફોલ્ડની વિશાળ રેન્જ ધરાવતો એકમાત્ર સુપર માર્કેટ મોલ છે. અહીં પારલે તથા બિસ્કીટ ફેમેલી પેકમાં 50 ટકા ડિસ્કાઉન્ટ છે. હિમાલયા, ડુબીડુ, હગીશ ડાયપરમાં પણ 50 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. સાથે નિવિયા, સેટવેટ ડિયો સ્પ્રેમાં 50 ટકાનું ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે.

અહીં દિવાળી ગિફ્ટ પેક અને સ્વીટ આઈટમની પણ વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે. અહીં ગ્રોસરી પ્રોડક્ટ ઉપર 5થી 55 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અપાઇ રહ્યું છે. લુઝ ખાંડ અહીં માત્ર રૂ. 35ની કિલો મળી રહી છે. મધુર ખાંડ 5 કિલો રૂ. 228માં મળી રહી છે. જ્યારે ઉમિયા ચા -13 નંબર 1 કિલો માત્ર રૂ. 410માં અને આકર્ષક કન્ટેનર (ડબ્બો) ફ્રી આપવામાં આવી રહ્યો છે.એરિયલ ટોપ લોડ પાઉડર 6 કિલોના માત્ર રૂ. 970 મળે છે. બધા જ શેમ્પૂ 650 મિલી/1 લીટરમાં 35 ટકાથી 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ રખાયું છે. બ્રાન્ડેડ કંપનીના ગેસ સ્ટવ ગ્લાસ 3 બર્નર ઉપર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત અહીં હાઉસ હોલ્ડ પ્લાસ્ટિક વેરની આઇટમોમાં 500થી વધુની ખરીદી ઉપર 5 ટકા, 1000થી વધુની ખરીદી ઉપર 8 ટકા, 1500થી વધુની ખરીદી ઉપર 10 ટકા, 2000થી વધુની ખરીદી ઉપર 12 ટકા, 2500થી વધુની ખરીદી ઉપર 15 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

વધુમાં અહીં રૂ. 1000ની ખરીદી ઉપર હોમ ડિલિવરી ફ્રી કરી આપવામાં આવશે. આ ઓફર્સ મર્યાદિત સમય માટે હોય, આજે શોપિંગ કરવા પધારો અને અઢળક ફાયદો મેળવો.

વધુ વિગત માટે
મો.નં. 8140726001