દિવાળી સ્પેશિયલ : મોરબીના જૂના અને જાણીતા બ્રાન્ડેડ સેલમાં આવી ગયો છે એકદમ નવો સ્ટોક

 

ઓરિજીનલ બ્રાન્ડેડ આઇટમો મોટો ખજાનો હવે મોરબીના શિવ હૉલમાં : મેન્સ શર્ટ, ટી શર્ટ, ટ્રેક શોર્ટ્સ ફક્ત રૂ. 199 થી શરૂ: માન્યવર, રેયમન્ડની શેરવાની, બ્લેઝર કોટી, સૂટ, કુર્તા, પાયજામાં ફક્ત રૂ. 999 થી શરૂ
સ્કેચર્સ, પુમા, એડીડાસ, બાટા, વેફાઈન્ડર્સ, યુએસ પોલો, એરોના શૂઝ ઉપર 40 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : ક્રિકેટ શૂઝ, ફૂટબોલ શૂઝ પણ ઉપલબ્ધ : વેન્સ શૂઝ ફકત 599 માં સ્પોર્ટ્સ ટી શર્ટ, શોર્ટ્સ, ટ્રેક ફક્ત રૂ. 499 થી શરૂ : સ્કેચર્સ, એડિડાસ, પૂમાના શૂઝમાં નવું આકર્ષક કલેક્શન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શિવ હોલમાં દિવાલી ફેસ્ટિવલ સેલ ચાલી રહ્યો છે. શુભારંભ થયો છે. જ્યાં બ્રાન્ડેડ આઇટમો ધરખમ ડિસ્કાઉન્ટ સાથે મળી રહી છે. હાલ અહીં એકદમ નવો સ્ટોક આવી ગયો છે. તો રાહ શેની જુઓ છો. દિવાળીનું શોપિંગ કરવા આજે જ પધારો.

મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ સામે વિનાયક હોન્ડા પાસે આવેલા શિવ હોલમાં દિવાલી ફેસ્ટિવલ સેલ શરૂ છે. આ સેલમાંથી કોઈ પણ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો તેને ઇનામ આપવામાં આવશે. અહીં મેન્સ શર્ટ, ટી શર્ટ, ટ્રેક શોર્ટ્સ ફક્ત રૂ. 199 થી શરૂ થાય છે. રેયમન્ડ, કલરપ્લસ અને એરોના શર્ટ, ટ્રાઉઝર, શોર્ટ્સ, ટી શર્ટ, વેસ્ટ કોટ ફક્ત રૂ. 499 થી શરૂ થાય છે.

અહીં શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, મોદી જેકેટ, ટ્રાઉઝર, શર્ટ, ટ્રેક, શોર્ટની પણ વિશાળ વેરાયટી છે. જેમાં રેયમન્ડની શેરવાની અને બ્લેઝર ફક્ત રૂ. 999 થી શરુ થાય છે. કુર્તા, પાયજામા, શેરવાની ફક્ત રૂ. 499માં મળે છે. જ્યારે સ્કેચર્સ, પુમા, એડીડાસ, બાટા, વેફાઈન્ડર્સ, યુએસ પોલો, એરોના શૂઝ ઉપર 40 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ક્રિકેટ શૂઝ, ફૂટબોલ શૂઝ,પણ ઉપબ્ધ છે. સ્પોર્ટ્સ ટી શર્ટ, શોર્ટ્સ, ટ્રેક ફક્ત રૂ. 499 થી વધુ

સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, S થી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XLના શર્ટ શૂઝમાં 12 અને 13 નંબર સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. સેલમાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. સેલ રવિવારે પણ ચાલુ રહેશે. સેલ થોડા દિવસ માટે જ કાર્યરત હોય, આજે જ પધારી શોપિંગની મજા માણો.

વધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.