આવતીકાલે મોરબીમાં ચાર સ્થળે વિનામૂલ્યે સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે

- text


મોરબી : લિયો ક્લબ ઓફ મોરબી સિટી અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા આવતી કાલે મોરબીમાં ચાર સ્થળે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી 0 થી 12 વર્ષના બાળકોને નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવનાર છે.

આવતીકાલે ઉમા ક્લિનીક (સરસ્વતી સોસાયટી, શેરી નં.-૪, ઉમા ટાઉનશીપ મેઈન રોડ, બગીચાની સામે, મોરબી-2), જીનામ ક્લિનીક (સીતારામ શૉપિંગ રાજનગર સોસાયટી સામે, પંચાસર રોડ, મોરબી), સહયોગ ક્લિનીક (પ્રભુકૃપા શૉપિંગ સેન્ટર, નાયરા (દેવ) પેટ્રોલ પંપની બાજુમાં, ગેઈટ અંદર, મહેન્દ્રનગર ચોકડી, મોરબી), અને શ્રીજી ક્લિનીક (શ્રીજી પ્લાઝા, પહેલા માળે, રામદેવપીર મંદિર સામે, આલાપ રોડ, મોરબી) ખાતે વિનામૂલ્યે સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. તો 0 થી 12 વર્ષના બાળકોને આ ટીપા પીવડાવવા અનુરોધ કરાયો છે.

- text

- text