મોરબીના ભાજપ અગ્રણી દેવિકાબેન મહેતાનું અવસાન

- text


મોરબી : મોરબીના ભાજપ અગ્રણી દેવિકાબેન દીપકભાઈ મહેતાનું ટૂંકી બીમારી બાદ તા.15ના રોજ અવસાન થયું છે. સદગતની સ્મશાનયાત્રા તા.16ને રવિવારે સવારે 11 કલાકે તેમના નિવાસ સ્થાન, M43/239 ન્યુ હાઉસિંગ બોર્ડ, ત્રણ માળીયા ગરબી ચોક, જૈનદેરાસર પાસે, શનાળા રોડ મોરબી ખાતેથી નીકળી લીલાપર સ્મશાનગૃહ જશે.

- text

- text