માળીયા ભીમસર ચોકડી નજીકથી દેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર ભીમસર ચોકડી નજીક અર્જુનનગરના પાટિયા પાસેથી માળીયા પોલીસે સ્વીફ્ટ કારમાં 80 લીટર દેશી દારૂ ભરીને નીકળેલા માળીયા તાલુકાના ખીરઇ ગામના રફીકભાઈ હાજીભાઈ મોવરને ઝડપી લઈ રૂપિયા 1.50 લાખની સ્વીફ્ટ કાર સહિત કુલ રૂપિયા 1,50,800નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text