ઓનલાઇનથી પણ સસ્તુ : ધ બ્રાન્ડ 36 સ્ટોરમાં અઢળક ડિસ્કાઉન્ટ, નવો સ્ટોક આવી ગયો છે જલ્દી કરજો

 

મોરબીવાસીઓનો ભવ્ય પ્રતિસાદ, શો-રૂમ ફરીથી નવા સ્ટોકથી ભરપૂર : બ્રાન્ડેડ મેન્સવેર અને શૂઝમાં 40 ટકાથી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, બીજી પણ અનેક આઇટમો ઉપર ડિસ્કાઉન્ટ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા એવા ધ બ્રાન્ડ 36 સ્ટોરમાં ઓનલાઇન કરતા પણ સસ્તું શોપિંગ થાય છે. અહીં મોરબીવાસીઓના અભૂતપૂર્વ પ્રતિસાદને લીધે દિવાળી સ્પેશિયલ સ્ટોક એક વખત પૂર્ણ થઈ ગયા બાદ ફરી નવો સ્ટોક આવી ગયો છે. જેના ઉપર અઢળક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો ઓનલાઇન શોપિંગનો મોહ છોડો. પ્રોડક્ટ જોઈને જ ખરીદો.


બેગ

અહીં ટ્રોલી બેગ એમઆરપીના 70 ટકા ઓફમાં મળશે. જેમાં અમેરિકન ટુરિસ્ટ, સફારી, વીઆઇપી, સ્કાય બેગ વગેરે બ્રાન્ડ હશે.


મેન્સવેર

મેન્સવેરમાં દિવાળી સ્પેશિયલ તદ્દન નવો સ્ટોક આવી ગયો છે. જેમાં 40 ટકાથી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અવેલેબલ છે. ખાસ ફૂલ સ્લીવ ટિ-શર્ટ, સ્વેટ શર્ટનું આકર્ષક કલેક્શન છે. યુએસ પોલો, લીવાઇસ, ફ્લાયિંગ મશીન, મુફ્તી, સ્પાયકર, બિંગ હ્યુમન, ઓન્લી એન્ડ સન્સ, કિલર, લોમેન પેજ 3 વગેરે બ્રાન્ડ અહીં મળશે.


શૂઝ

બ્રાન્ડેડ શૂઝમાં ઓછામાં ઓછું 40 ટકાથી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જેમાં નાઈક, એડીડાસ, રીબોક, સ્કેચર્સ, પુમા વગેરે બ્રાન્ડ મળશે.


સ્પીકર

બ્લુટુથ સ્પીકર, હોમ થિયેટર, સાઉન્ડબાર વગેરે ઓનલાઈનથી સસ્તું, બિલ અને વોરંટી સાથે મળશે. જેમાં સોની, એલજી, પેનાસોનિક, ઝેબ્રોનિક્સ, ફિલિપ્સ, જેબીએલમાં વગેરે બ્રાન્ડમાં મળશે. સ્પીકરમાં નવી અઢળક પ્રોડક્ટ આવેલી છે.


વાયરલેસ

વાયરલેસ એસેસરીઝમાં બ્લુટુથ બડ, નેકબેન્ડ, હેન્ડ્સ ફ્રી, સ્માર્ટ વોચ, હાર્ડ ડિસ્ક, હેડ ફોન, જેમાં માર્સલ, જેબીએલ, સોની, રિયલ મી, એમઆઈ,ફાયર બોલ્ટ, વન પ્લસ, જાબરા, બોટ, વગેરે બ્રાન્ડમાં ઓનલાઈનથી સસ્તું મળશે.


વોચ

આ ઉપરાંત કેસીઓમાં જીશોક અને એનાલોગ વોચ ઉપર પણ ઓછામાં ઓછું 40 ટકા ડિસ્કાઉન્ટ મળશે.


તો આજે જ શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સ્પાઈસી સ્પૂન હોટેલ પાસે ઓમ શોપિંગમાં બીજા માળે આવેલા ધ બ્રાન્ડ 36 સ્ટોરમાં પધારો અને મનભરીને શોપિંગની મજા માણો. વધુ વિગત માટે મો.નં. 8799684262 અથવા 98253 47606 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. આજે જ નીચે આપેલ એડ્રેસ પર મુલાકાત લ્યો.

ધ બ્રાન્ડ 36 સ્ટોર
બીજો માળ,ઓમ શોપિંગ સેન્ટર,
સ્પાઈસી સ્પૂન હોટેલ ઉપર,
સ્કાય મોલ સામે,
શનાળા રોડ, મોરબી

અવનવી ઓફર્સ જાણવા ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરો

https://www.instagram.com/accounts/login/?next=/thebrand36store_morbi/