મોરબીના નાની વાવડી ગામ નજીકથી પાંચ બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે પ્રાથમિક શાળા પાસેથી તાલુકા પોલીસે વિવેક બળવંતભાઈ વાઘેલા ઉ.24 નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડની પાંચ બોટલ દારૂ કિંમત રૂપિયા 1875 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

- text