મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા દિવાળી નિમિતે રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરશે

- text


મોરબી: મોરબીમાં દિવાળી નિમિતે આજની કાળઝાળ મોંઘવારીના સમયમાં સામાન્ય અને મધ્યમ વર્ગને તેમને પરવડે તેવા ભાવે એટલે રાહતદરે મીઠાઈ ફસારણ આપવા માટે આ લોકોની વ્હારે ઇન્ડીયન લાયન્સ કલબ આવ્યું છે. મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા દિવાળી નિમિતે રાહતદરે જરૂરીયાત મંદોને મીઠાઈ-ફરસાણનું વિતરણ કરશે

- text

મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા દિવાળી નિમિતે તા.૨૨ના રોજ સાંજે ૪થી૮ દરમિયાન ઓમ શાંતિ વિદ્યાલય મોરબી ખાતે અક્ષર ડેવલોપર્સ અને ટી.ડી. પટેલના સહયોગથી જરૂરિયાતમંદોને દિવાળી નિમિતે રાહતદરે મીઠાઇ-ફરસાણ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાહતદરે મીઠાઇ-ફરસાણનો લાભ લેવા ઇચ્છતા લોકોએ તા.૧૪ થી ૧૯ ઓક્ટોબર સુધી બુકીંગ સ્થળ ગૌતમ કલોથ સ્ટોર્સ, જેઈલ રોડ, શશીભાઈ મહેતા-મો. ૯૮૨૪૬૧૬૦૮૯ -વિકાસ ઓટો મોબાઇલ, પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા, મો.૯૮૨૫૬ ૪૪૯૯૧, કલાપૂર્ણમ સ્ટોર્સ, બજાર લાઈન, નિસર્ગભાઈ, મોઃ ૯૯૦૯૨ ૧૫૫૨૦, ભાવેશ ટ્રેડર્સ, મહેન્દ્રનગર મેઇન રોડ, કિરીટભાઈ સંઘવી,મો.: ૯૪૨૯૦૯૭૭૬૫ -વંદનાબેન જોષી, ગ્રીન હીલ્સ એપાર્ટમેન્ટ, પુજા હોસ્પિટલ પાસે, શનાળા રોડ,૮૧૨૮૬૩૮૩૮૦, પ્રવિણચંદ્ર એન્ડ બ્રધર્સ, સાવસર પ્લોટ મેઈન રોડ, મો. ૯૪૨૮૨૮૦૮૧૭, કિશોરભાઈ પલાણ, વસત પ્લોટ-૩, ચકીયા હનુમાન મો. ૯૮૭૯૯૬૩૭૬૨ -શ્રધ્ધા અગરબતી, એ.જે. કુ. પાસે, ડાયમંડ બ્યુટીપાર્લરની બાજુમાં મો.૯૬૨૪૪૫૭૧૯૯, ડીવાઇન હોઝીયરી,સુપર માર્કેટ મો.: ૯૮૨૫૭૧૮૨૯૦(સાંજે ૬ થી ૮) -યોગેશભાઈ રામાવત, શિતલધારા મીનરલ વોટર, ઉમા હોલ પાછળ, રવાપર, ૭૯૯૦૨૯૬૭૧૧ પાસે બુકિંગ ઓર્ડર નોંધાવી દેવાની અપીલ કરાઈ છે.

- text