મોરબીમાં સ્વામી જાગાભક્તના પ્રાગટ્ય દિનની ઉજવણી

- text


 

મોરબી : મોરબીમાં બ્રહ્મસ્વરૂપ સ્વામી જાગાભક્તના પ્રાગટ્ય દિનની આજે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોચી સમાજ દ્વારા જાગાસ્વામીની આરતી અને ફુલહાર કરવામાં આવ્યા હતા. આ સાથે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ જાગાસ્વામીની 196 મી જન્મજયંતી ઉજવીને મોચી સમાજે ધન્યતા અનુભવી હતી.

- text

- text