નવરાત્રી સ્પે. ઓફર : R² કાર ડિટેઈલિંગ સ્ટુડયોમાં સિરામિક કોટિંગ ઉપર 15 ટકા, PPF ઉપર 5 ટકાનું ડિસ્કાઉન્ટ

 

પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ, કાર રેપિંગ, કાર ટોપ રેપિંગ કાર વોશિંગ, ડીપ ક્લિનિંગ, હેડ લાઈટ બફિંગ સહિતની સર્વિસ પણ ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : કારના શોખીન મોરબીવાસીઓને શ્રેષ્ઠ સર્વિસ માટે હવે રાજકોટનો ધક્કો ખાવાની જરૂર નથી. કારણકે મોરબીમાં R² કાર ડિટેઇલિંગ સ્ટુડિયો કાર્યરત થયો છે. જ્યાં ખાસ સિરામિક કોટિંગ અને પીપીએફ વડે કારને સુરક્ષિત અને આકર્ષિત બનાવી શકાય છે. તો આજે જ પધારો અને આપની પસંદ મુજબની સર્વિસ મેળવો.

મોરબીના શનાળા રોડ ઉપર સત્યમ હોસ્પિટલની બાજુમાં R² કાર ડિટેઇલિંગ સ્ટુડિયો આવેલ છે. અહીં સિરામિક કોટિંગ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ, કાર રેપિંગ, કાર વોશિંગ, ડીપ ક્લિનિંગ, હેડ લાઈટ બફિંગ સહિતની સર્વિસ આપવામાં આવે છે. વધુમાં અહીં હાલ નવરાત્રીની સ્પેશિયલ ઓફર લાગુ કરવામાં આવી છે. જેમાં સિરામિક કોટિંગ ઉપર 15 ટકા અને PPF ઉપર 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે.વધુ વિગત માટે
BOOK NOW
રવિ પટેલ 📞 86909 15260
રાજ પટેલ 📞 9662667742