મોરબી સરદાર બાગ સામે ટ્રક ચાલકે યુવાનને હડફેટે લીધો

- text


મોરબી : મોરબીના સરદાર બાગ સામે પેટ્રોલપંપ વાળી શેરીમાં પસાર થઈ રહેલા પ્રવીણભાઇ ઓધવજીભાઇ દેત્રોજા ઉ.48 રહે. રણછોડનગર-૧ નવલખીરોડ મોરબી વાળને ટ્રક નંબર GJ.03.BY.5525ના ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text