નવરાત્રીએ ઇ-બાઇક છોડાવવાનો સુવર્ણ અવસર : માધવ એન્ટરપ્રાઇઝમાં ધમાકેદાર ઓફર્સ

 

  • માત્ર રૂ. 14,999નું ડાઉન પેમેન્ટ, આકર્ષક એક્સચેન્જ ઓફર અને સરકારી સબસીડીનો લાભ અલગથી
  • બેન્લીંગ કંપનીના વર્લ્ડ કલાસ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના 4 મોડેલ ઉપલબ્ધ : આજે જ ટેસ્ટ ડ્રાઇવ લ્યો

મોરબી : હવે અત્યાધુનિક ફીચરવાળા ઇ-બાઇક ઘરઆંગણેથી મળશે. તે પણ ઓફર્સના લાભ સાથે… કારણકે માધવ એન્ટરપ્રાઇઝમાં નવરાત્રીની ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. તો આજે જ ટેસ્ટ ડ્રાઇવ લ્યો અને ઇ-બાઇક છોડાવવા તેનું બુકીંગ કરાવી લ્યો.

મોરબીમાં શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે જયગણેશ હીરો સામે માધવ એન્ટરપ્રાઇઝ કાર્યરત છે. જ્યાં બેન્લીંગના વર્લ્ડ કલાસ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના ક્રિતી, ફાલ્કન, બેલીવ અને આઇકોન સહિતના 4 મોડેલ ઉપલબ્ધ છે. આ ટુ વ્હીલર, 60 કિમિ પ્રતિ કલાકની ઝડપ, 15 પૈસા પ્રતિ કિમિ, 120 કિમીની રેન્જ, 4 કલાકમાં ફાસ્ટ ચાર્જ સહિતની ખાસિયત ધરાવે છે.સાથે સ્માર્ટ કી, પુશ સ્ટાર્ટ એન્ડ સ્ટોપ બટન, સ્માર્ટ પાર્કિંગ આસિસ્ટન્ટ, રિજનરેટિવ બ્રેકીંગ સિસ્ટમ, મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ, એન્ટી થેફ્ટ એલાર્મ સહિતના ફિચર્સ પણ ધરાવે છે.

અહીં નવરાત્રી નિમિતે ખાસ ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 14,999નું ડાઉન પેમેન્ટ, આકર્ષક એક્સચેન્જ ઓફર મળે છે. આ ઉપરાંત ગ્રાહકને સરકારી સબસીડીનો લાભ અલગથી મળે છે. તો હવે રાહ શેની જોવી ? આજે જ માધવ એન્ટરપ્રાઇઝની મુલાકાત લ્યો.

માધવ એન્ટરપ્રાઇઝ
રાહુલભાઈ મો.નં. 9737097974
રાજનભાઈ મો.નં. 9313839280

ઇન્કવાયરી માટે
વોટ્સએપ નં. https://wa.me/qr/UWXP7TY4TEYNE1