કોરોના અપડેટ : નવો એક કેસ નોંધાયો, એક્ટિવ કેસ 4 થયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં થોડા દિવસની રાહત બાદ કોરોનાના કેસ આવવાનું શરૂ થઈ ગયુ છે. આજે નવો એક કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 4 થઈ ગઈ છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 119 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી વાંકાનેર શહેરના 1 દર્દનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે હવે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 3 થી વધીને 4 થઈ ગઈ છે.

 

- text