VACANCY : મોરબી અને વાંકાનેરમાં 30 ડિલિવરી બોયની ભરતી જાહેર

 

રૂ. 11,500 થી લઈને રૂ. 25,000 પગાર અને અન્ય લાભો

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : એમેઝોન સર્વિસ પાર્ટનર જય મુરલીધર ટ્રાન્સપોર્ટ કંપનીને મોરબી અને વાંકાનેરમાં 30 જેટલા ડિલિવરીબોયની જરૂર હોય તેઓની ભરતી શરૂ કરવામાં આવી છે. આ ભર તી માટે નોકરી ઇચ્છુક ઉમેદવારોએ પ્રથમ ટેલિ ફોનિક સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ તેમનું ઈ ન્ટરવ્યુ લેવામાં આવશે.

ઓનલાઇન કુરીયરની શોપિંગ સાઇટના પાર્સલ ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરતી જય મુરલીધર ટ્રાન્સપોર્ટ કંપનીને મોરબીમાં 23 અને વાંકાનેરમાં 7 ડિલિવરી બોયની જરૂરિયાત છે. ડિલિવરી બોયને રૂ.11500થી લઈને 25000 જેટલુ માસિક વેતન તેમજ પેટ્રોલ ખર્ચ, ઇનસેટીવ અને મેડિકલ બેનિફિટ સહિતના લાભ આપવામાં આવશે.

નોકરી ઇચ્છુક ઉમેદવાર પાસે ટુ વહીલર હોવું જરૂરી છે. નોકરીનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા એમ 10 કલાકનો રહેશે.આ જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ ભરતી પ્રક્રિયા તદ્દન નિઃશુલ્ક છે. જેમાં ઉમેદવારે ક્યાંય પણ એક રૂપિયો ખર્ચવો પડશે નહિ.

સંપર્ક કરો
દિગ્વિજયસિંહ મો.નં.9510899998
પ્રકાશભાઈ મો.નં.8905010005
વિમલભાઈ મો.નં.9104317204