મોરબી : હંસાબેન ભુપેશભાઇ રાવલનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી હંસાબેન ભુપેશભાઇ રાવલ (ઉ.વ 67),તે ભુપેશભાઈ રાવલના પત્નિ,ધ્યાનેશભાઈ,ઉમેશભાઈ માતાશ્રી,મનોજકુમાર અને હિતેશકુમારના સાસુનું તા.6ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.8ને ગુરુવારના રોજ સાંજે 4: 30 થી 6 કલાકે પ્રજાપતિ જ્ઞાતિની વાડી,લીમડાવાળી મેલડી માતાજીની સામેની શેરી(શ),શનાળા ખાતે રાખેલ છે.

- text

- text