મોરબીના નર્મદા બાલ ઘરની મૂલાકાત લેતા મુંબઈના મહેમાનો

- text


મોરબી : મોરબીના નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ટ્રસ્ટી ભરતભાઈ મેહતા તેમના પત્ની આશાબેન મેહતા, તેમના ભાભી પુર્ણિમાબેન મેહતા અને મિત્સુબેન શાહ નર્મદા બાલ ઘર તથા NBG Scientistની મુલાકાતે આવ્યા હતા. જેમાં અલગ-અલગ ડિપાર્ટમેન્ટ જેવા કે ડ્રોન, 3D પ્રિન્ટર, ડિજિટલ ડ્રોઈંગ, વર્ચુયલ રિયાલીટી, બેઝિક સાયન્સ, ફોટો ગ્રામેટ્રી તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે વિષે માહિતગાર થયા હતા અને બાળકો માટેની આ એક્ટિવિટી જોઈને પ્રભાવિત થયા હતા.

- text

- text