સ્કાય મોલમાં કાલે બુધવારથી બે દિવસનું લાઇમ ફેશન એક્ઝિબિશન

  • સારીઝ, જવેલરી, ફૂટવેર, હેન્ડલુમ સહિતની આઇટમોનો ખજાનો
  • ટ્રેડિશનલ નવરાત્રી સ્પેશિયલ કલેક્શન જોવા મળશે : રૂ.10 હજારથી લઈ રૂ.2 લાખ સુધીમાં ચોલીનું કલેક્શન
  • 10 વર્ષથી મોરબીમાં ચાલતું લાઇમ ફેશન એક્ઝિબિશન : બપોરે 2થી 4 ફ્રી એન્ટ્રી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સ્કાય મોલમાં કાલે બુધવારથી બે દિવસના લાઇમ એક્ઝિબિશનનો શુભારંભ થવાનો છે. જેમાં સારીઝ, જવેલરી, ફૂટવેર, હેન્ડલુમ સહિતની આઇટમોનો ખજાનો જોવા મળશે. આ તમામ પ્રોડક્ટ આકર્ષક કિંમતે ખરીદવાનો અવસર મળવાનો હોય, મોરબીવાસીઓએ તેને ચૂકવા જેવો નથી.

મોરબીના સ્કાય મોલ ખાતે તા.7 અને 8 સપ્ટેમ્બર એમ બે દિવસ માટે લાઇમ ફેશન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં એક્સક્લુઝીવ ડ્રેસ મટિરિયલ્સ, એક્સક્લુઝીવ સાઉથ સિલ્ક પ્રોડક્ટ્સ, ડિઝાઇનર સારીઝ, બેગ, પર્સ, ગોલ્ડન જવેલરી, બ્રાઇડલ જવેલરી, પટોરા, કોસ્મેટિક્સ, હોમ ડેકોર, કુર્તિ, વેસ્ટર્ન આઉટફિટ, ફેશન એસેસરીઝ, ફૂટવેર, સમર ડ્રેસ, જવેલરી, બોર્ન બેબી કિડ્ઝ વેર, કિડ્ઝ પ્રોડક્ટ અને હેન્ડલુમ સહિતની અનેક આઇટમો મળશે. આ ઉપરાંત ખાસ નવરાત્રી ટ્રેડિશનલ સ્પેશિયલ કલેક્શન જોવા મળશે. સાથે રૂ. 10 હજારથી લઈ રૂ.2 લાખના ચોલીનું કલેક્શન અહીં મળશે.

એક્ઝિબિશનમાં 51થી વધુ ડિઝાઈનની પ્રોડક્ટ એકદમ આકર્ષક કિંમતે મળવાની છે. તો આ એક્ઝિબિશનમાં જરૂરથી પધારી શોપિંગની મજા માણો. આ એક્ઝિબિશનમાં બપોરે 2થી 4 ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. વધુ વિગત માટે મો.નં. 9558141085 અથવા 9106892050 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

ફેસબુક :
https://www.facebook.com/limeexhibition