મોરબીમાં વરલી ભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં પોલીસે સાલેમહમદ ઉમરભાઇ પઠાણ, રહે.રણછોડનગર શ્રીમતી સ્કુલ પાસે નવલખી ફાટક નજીક મોરબી વાળાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 750 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text