વાંકાનેર ભાટિયા સોસાયટીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર ભાટિયા સોસાયટીમાં સીટી પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આફતાબ મહેબુબભાઈ મેસાણીયા, હિતેશ કેશુભાઈ ચાવડા અને રાકેશ જાનકીપ્રસાદ વર્માને ઝડપી લઈ રોકડા રૂપિયા 11,200 કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text