મોરબીના લીલાપર મેઈન રોડ ઉપર વૃક્ષ ધરાશાયી

- text


 

મોરબી : મોરબીના લીલાપર મેઈન રોડ પર સ્મશાન સામે બોરડીનુ ઝાડ પડી ગયું છે. વરસાદને કારણે આ વૃક્ષ પડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે જો કે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

- text