મોરબીના ક્રિષ્ના ઉત્સવ મેળામાં ગાયક કલાકાર દેવ પગલી જમાવટ બોલાવશે

- text


મોરબી: મોરબીમાં ચાલી રહેલા ક્રિષ્ના ઉત્સવ મેળામાં આજે ખાસ મહેમાન તરીકે માટલા ઉપર માટલું અને લાખ રૂપિયાનો ઘાઘરો ગીતથી જાણીતા બનેલા કલાકાર દેવ પગલી હાજર રહેશે.

- text

યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત મોરબીના કંડલા હાઈવે પર ચાલી રહેલા ક્રિષ્ના ઉત્સવ મેળામાં આજે 21 ઓગસ્ટના રોજ ખાસ મહેમાન કલાકાર તરીકે દેવ પગલી લોકોને મનોરંજન પૂરું પાડશે.

- text