મોરબીમાં પ્રાહી મેન્સવેરનો શુભારંભ : સ્ટાઈલિશ ક્લોથનું અદભૂત કલેક્શન

જીન્સ, ટી શર્ટ, શર્ટ, ટ્રાઉઝર, 2 વે & 4 વે ટ્રાઉઝર, શોર્ટ્સ, ટ્રેક, કેપરી સહિતની આઇટમોનો ખજાનો : બ્રાન્ડેડ આઇટમોની પણ વિશાળ રેન્જ

મોરબી : મોરબીમાં પ્રાહી મેન્સવેરનો શુભારંભ થયો છે. જ્યા સ્ટાઈલિશ કલોથનું અદ્ભૂત કલેક્શન છે. અહીં લેટેસ્ટ અને ક્વોલિટીવાળા કલોથ ગ્રાહકોના મન મોહી લ્યે તેવા છે. તો અહીંનું કલેક્શન જોવા જરૂર પધારો.

મોરબીના બાપા સીતારામ ચોકમાં નરસંગ ટેકરી પાછળ માનવ પ્લાઝામાં પહેલે માળે શોપ નં.1માં પ્રાહી મેન્સવેર શરૂ થયું છે. અહીં જીન્સ, ટી શર્ટ, શર્ટ, ટ્રાઉઝર, 2 વે & 4 વે ટ્રાઉઝર, શોર્ટ્સ, ટ્રેક અને કેપરીમાં એકથી એક ચડિયાતી આઇટમો મળે છે. ઉપરાંત અહીં બ્રાન્ડેડ આઇટમોની પણ વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. માટે અહીંથી શોપિંગ કરવાનો લ્હાવો એક વખત જરૂર લ્યો. વધુ વિગત માટે જયદીપ પટેલ મો.નં. 9879888807નો સંપર્ક કરવા જણાવાયું છે.