મોરબીમાં વન સેન્ટર કંપનીના બોગો સ્ટોરનો કાલથી પ્રારંભ : કાયમ માટે બાય વન ગેટ વન ફ્રીની ઓફર

 

ફેગ્રન્સીસ, વિમેન્સ બ્યુટી, હોમ કેર, હોમ ડેકોર, કાર કેર, કિચન કેર, હેર કેર, બોડી કેર અને લેડીઝ વેરની અઢળક વેરાયટી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વન સેન્ટર કંપનીના બોગો સ્ટોરનો કાલે સ્વાતંત્ર્ય પર્વથી પ્રારંભ થવાનો છે. જ્યાં કાયમ માટે બાય વન ગેટ વન ફ્રીની ઓફર રહેશે. અહીં ફેગ્રન્સીસ, વિમેન્સ બ્યુટી, હોમ કેર, હોમ ડેકોર, કાર કેર, કિચન કેર, હેર કેર, બોડી કેર અને લેડીઝ વેરની અઢળક વેરાયટીઓ મળશે. તો જરૂર પધારો.

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પેટ્રોલ પંપ પાસે વિશાલ હોલની બાજુમાં કાલે 15
ઓગસ્ટથી વન સેન્ટર કંપનીના બોગો સ્ટોરનો શુભારંભ થવાનો છે. જ્યાં કાયમ માટે બધી જ પ્રોડક્ટ પર એક સાથે એક ફ્રી ઓફર રેહશે. અહી ફેસ વોશ, શેમ્પૂ, સ્ક્રબ ફ્લોર ક્લીનર બ્લેક અને વાઇટ, ડીશ વોશર, ફેસ માસ્ક, સ્કિન પાવડર, મેન્સ બોડી સ્પ્રે, વુમન્સ બોડી સ્પ્રે, ક્લોથ કલીનિંગ પાવડર, બાથરૂમ ક્લીનર, બોડી વોશ, સુગંધિત કલોથ ક્લીનર, રૂમ ફ્રેશનર, કાર ફ્રેશનર, ઓનીયન શેમ્પૂ, શેવિંગ ક્રીમ સાથે લેડીઝ વેરની વિશાળ શ્રેણી જેમાં ટોપ , ટીશર્ટ,જીન્સ,કુર્તી સાહિતની 100થી વધુ પ્રોડક્ટ્સ મળશે.

વન સેન્ટર ગુજરાતની સૌથી મોટી રિટેલ ચેઈન ધરાવે છે અને અત્યાર સુધીમાં પોતાના 51 સ્ટોર કાર્યરત કર્યા છે. આ સ્ટોર ખૂબ કિફાયતી રેટમાં ક્વોલિટી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવે છે.

વન સેન્ટર- બોગો સ્ટોર
વિશાલ હોલ ની બાજુમાં,
સરદાર બાગ પેટ્રોલ પંપ પાસે,
શનાળા રોડ
મોરબી
મો.નં. 7016837805

ઇન્સ્ટાગ્રામ :
https://instagram.com/one_centre_morbi?igshid=YmMyMTA2M2Y=