મોરબીનો તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ ગોર ખીજડીયા શાળામાં ઉજવાશે

- text


મોરબી : આગામી ૧૫મી ઓગસ્ટની મોરબી તાલુકા કક્ષાની ઉજવણી ખીજડીયા પ્રાથમિક શાળા,ગોર ખીજડીયા, મોરબી ખાતે કરવામાં આવશે.

ભારતના ૭૬માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે તા.૧૫ મી ઓગસ્ટને સોમવારના રોજ સવારે ૯ કલાકે ગોર ખીજડીયા પ્રાથમિક શાળા,ગોર ખીજડીયા, તા.મોરબી ખાતે તાલુકા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ મામલતદાર અને એકિઝકયુટીવ મેજીસ્ટ્રેટ મોરબી ગ્રામ્યના એન. એચ. મહેતાના હસ્તે યોજાનાર છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text