હાલો બેંગકોક-પટાયા….હિમાલય ટુર્સ દ્વારા 17મીથી થાઈલેન્ડનું જન્માષ્ટમી સ્પેશિયલ પેકેજ

 

6 નાઈટ અને 7 ડેનું ખાસ પેકેજ માત્ર રૂ. 42,999માં : પેકેજમાં પટ્ટાયા સિટી ટુર, કોરલ આઇલેન્ડ અને જેમ્સ જવેલરી સહિતના આકર્ષણો

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે હિમાલય ટુર્સ થાઈલેન્ડનું સ્પેશિયલ પેકેજ લઈ આવ્યું છે. જેમાં પટ્ટાયા સિટી ટુર, કોરલ આઇલેન્ડ અને જેમ્સ જવેલરી સહિતના આકર્ષણો છે. આ પેકેજ 6 નાઈટ અને 7 ડેનું છે. તો આજે જ બુક કરાવો અને હિમાલય ટુર્સની સંગાથે થાઈલેન્ડની ટ્રીપને મન ભરીને માણો.

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે આવેલ હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા થાઈલેન્ડ ટુરનું આકર્ષક પેકેજ મુકવામાં આવ્યું છે. આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર અમદાવાદ – બેંગકોક- અમદાવાદની રહેશે.આ પેકેજમાં એરપોર્ટ પિકઅપ ડ્રોપ, ડેઇલી બ્રેક ફાસ્ટ તેમજ જેમ્સ જવેલરી વિથ કોફી ઓર સોફ્ટ ડ્રિંક્સ, કોરલ આઇલેન્ડ વિથ ઇન્ડિયન લંચ, પટ્ટાયા સિટી ટુર, બિગ બુદ્ધા સહિતના આકર્ષણો રહેશે. આ ટુર આગામી 17 ઓગસ્ટે ઉપડવાની છે.6 રાત્રીનું રોકાણ પટાયાની 3 સ્ટાર હિસો હોટેલમાં રહેશે. આ પેકેજમાં હવે માત્ર 7 જ સીટ અવેલેબલ રહી છે.

વધુમાં દિવાળી વેકેશન માટે પણ ફુકેટ, કરાબી, પટાયા અને બેંગકોકનું સ્પેશિયલ પેકેજ છે. જે 8 રાત્રી અને 9 દિવસનું છે. 3 રાત્રી ફુકેટ, 2 રાત્રી કરાબી, 2 રાત્રી પટાયા અને 1 રાત્રી બેંગકોકમાં રોકાણ રહેશે. આ પેકેજ 21 ઓક્ટોબર, 23 ઓક્ટોબર અને 26 ઓક્ટોબરથી શરૂ થવાનું છે.

આ ઉપરાંત ગોવાનું સ્પેશિયલ દિવાળી પેકેજ પણ આપવામાં આવી રહ્યું છે. જે ટુર 25 ઓક્ટોબરે શરૂ થશે. પેકેજ 4 રાત્રી અને 5 દિવસનું છે. જેમાં અમદાવાદ-ગોવા રિટર્ન એર ટિકિટ, એરપોર્ટ પિક-અપ ડ્રોપ, વેલકમ ડ્રિન્ક, 4 બ્રેકફાસ્ટ, 4 ડિનર સામેલ રહેશે. આ પેકેજમાં 1 ડે નોર્થ ગોવા સાઈટસીન અને 1 ડે સાઉથ ગોવા સાઇટસીન રહેશે.

વધુ વિગત માટે હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ મો.નં. 9374031098 અથવા 9725331098નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.