વાંકાનેરના ઢુંવા નજીક ફૂલ સ્પીડે બાઇક ચલાવતા પડી ગયેલા યુવકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ઓવરબ્રિજ નજીક પુર ઝડપે બાઇક ચલાવતા ગત તા.14જૂનના રોજ પડી ગયેલા હીરો ગ્લેમર મોટર સાયકલ નંબર જીજે-૧૩-એક્યુ-૭૬૨૩ના ચાલક નરેશભાઇ ભુપતભાઇ રંગપરા રહે.હાલ એમ્બોજા સીરામીક સરતાપર રોડ તા.વાંકાનેર મુળ ગામ સાપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text