સિરામિક ફેકટરીમાં લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળેથી પટકાતા શ્રર્મિકનું મૃત્યુ 

- text


મોરબી : મોરબીના ટીંબડી ગામના પાટિયા નજીક આવેલ આર્ટિજ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને લેબર ક્વાર્ટરમાં રહેતા વીભીસન કુંકુલ ઉ.22 નામના યુવાનનું લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text