કોરોના અપડેટ : નવા 11 કેસ નોંધાયા, 10 દર્દી રિકવર થયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 72 થયા છે

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 810 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી ગ્રામ્યમાં 1, મોરબી શહેરમાં 4, વાંકાનેર શહેરમાં 1, હળવદ ગ્રામ્યમાં 4 અને ટંકારા ગ્રામ્યમાં 1 મળી કુલ 11 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 7, હળવદમાં 3 મળી કુલ 10 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 72 થઈ ગયા છે.

 

- text