કિચનને બનાવો હાઈટેક : ચીમની ગેલેરીમાં આખો શ્રાવણ મહિનો ધમાકેદાર ઓફર્સ

 

  • ચીમનીના લેટેસ્ટ મોડેલ ઉપર આખો મહિનો 5 ટકા ડિસ્કાઉન્ટ, દર સોમવારે 7 ટકા ડિસ્કાઉન્ટ : ઓફર્સ ચૂકવા જેવી નથી
  • ચીમની ગેલેરીમાં સર્વિસ સેન્ટર પણ ઉપલબ્ધ, ઝડપી સર્વિસ ઘેરબેઠા સરળતાથી મળશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીના તમામ કિચન હાઈટેક બનશે. કારણકે ચીમની ગેલેરીમાં ધમાકેદાર ઓફર્સ શરૂ થવાની છે. તો આપના કિચન માટે ચીમનીની વેરાયટી જોવા પધારો અને બ્રાન્ડેડ ચીમનીની ખરીદી કરી ઓફર્સનો લાભ મેળવો.

મોરબીમાં મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે, ક્રાંતિ જ્યોત પાર્કના ગેઇટની બાજુમાં, એચડીએફસી બેંકની સામે, શોપ નં.2માં ચીમની ગેલેરી કાર્યરત છે. જ્યા ખ્યાતનામ કંપનીઓની ચીમનીઓના વિવિધ પ્રકારના મોડેલ ઉપલબ્ધ છે. અહીં 2 ફૂટ અને 3 ફૂટની બધા સકસનની કેપેસિટી ધરાવતી ચીમનીઓ મળે છે. અહીં બ્રાન્ડેડ કંપનીની નીચેની રેન્જથી ઉંચી રેન્જ સુધીની ચીમની મળે છે.

ચીમની કિચનને મોર્ડન બનાવવાની સાથે ફર્નિચરને પણ બચાવે છે. અહીં ઓનલાઇન કરતા પણ શ્રેષ્ઠ કિંમતે અને ધમાકેદાર ઓફર્સ સાથે ચીમની મળે છે. અહીં શ્રાવણ મહિના નિમિત્તે આખો મહિનો વિવિધ મોડેલ ઉપર 5 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. તેમજ શ્રાવણ મહિનાના દર સોમવારે વિશેષ 7 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે.

ચીમની ગેલેરી બ્રાન્ડેડ કંપનીઓની ડિલરશીપ ધરાવે છે. આ ઉપરાંત અહીં સર્વિસ સેન્ટર પણ ઉપલબ્ધ છે. જ્યાં 48 કલાકમાં સર્વિસ પણ આપવામાં આવે છે. તો આજે જ ચીમનીની અઢળક વેરાયટી જોવા પધારો અને બુક કરાવો. વધુ વિગત માટે મિલનભાઈ પટેલ મો.નં. 9726909678 અથવા 8200794004 નો આજે જ સંપર્ક કરી ઓફરનો લાભ ઉઠાવવા મુલાકાત લ્યો..