ટંકારાની ડેમી નદીમાં ડૂબી જતાં વૃધ્ધાનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા ગામે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા જયાબેન ભીખાભાઇ બારૈયા, ઉ.80 નામના મહિલા કોઈ કારણોસર ડેમી નદીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text