અદેપરમાં લમ્પી વાયરસનો કહેર અટકાવવા પશુને અપાઈ રસી 

- text


મોરબી : મોરબી તાલુકાના અદેપર ગામે ગાયોમાં લંપી વાયરસ જોવા મળેલ છે.જેથી આ વાયરસને નાથવા પશુઓમાં રસી મૂકવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

સરપંચ તથા મંત્રીએ પશુપાલન અધિકારીને રજૂઆત કરેલ હતી કે ગામમાં પશુઓમાં લમ્પી વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે.આથી અદેપર ગામની તમામ ગાયોને લમ્પી વાયરાની રસી મૂકવાની કામગીરી કરવામાં આવી હતી.

- text

- text