ગુજરાત ચુવાળીયા કોળી સમાજના પ્રદેશ સહમંત્રી તરીકે મોરબીના અગ્રણીની નિમણુક

- text


મોરબી : ગુજરાત ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ ધર્મેશભાઈ ઝંઝવાડીયાનાં માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજનાં પ્રમુખ જગદીશભાઈ બાંભણિયાને પ્રદેશ સહમંત્રી તરીકે નિમણુક કરવામાં આવી હતી. જેને મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના ટીમ દ્વારા આવકારી જગદીશભાઈ બાંભણિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text