મોરબીના આંગણે કાલે મંગળવારથી P&P બુટિકનું બે દિવસનું એક્ઝિબિશન : લેડીઝ વેરનો લેટેસ્ટ ખજાનો

 

વેસ્ટર્ન વેર, ટ્રેડિશનલ વેર, કુર્તા, દુપટ્ટા, એસેસરીઝમાં એકથી એક ચડિયાતી આઇટમો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે કાલે મંગળવારથી P&P બુટિકનું બે દિવસનું લાઈફ સ્ટાઇલ એક્ઝિબિશન શરૂ થવાનું છે. તેમાં લેડીઝ વેરનો લેટેસ્ટ ખજાનો જોવા મળશે. મોરબીની ફેશનપ્રિય બહેનોએ આ એક્ઝિબિશન ચૂકવા જેવું નથી.

મોરબીની અવની ચોકડીથી બાપાસીતારામ ચોક તરફ જવાના રસ્તે અક્ષર આરકેડમાં ગ્રાન્ડ ફ્લોર પર શોપ નં.1માં તા.19 અને 20ના રોજ P&P બુટિક દ્વારા લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન યોજાનાર છે. જેમાં વેસ્ટર્ન વેર, ટ્રેડિશનલ વેર, કુર્તા, દુપટ્ટા, એસેસરીઝમાં એકથી એક ચડિયાતી આઇટમો મળશે. આ એક્ઝિબિશનમાંથી મનપસંદ વસ્તુનું શોપિંગ કરવા જરૂર પધારો.

લેટેસ્ટ લેડીઝ વેરના કલેક્શન જોવા અમને ફોલો કરો

https://instagram.com/p_p__boutique?igshid=YmMyMTA2M2Y=

ગૂગલ મેપ

https://maps.app.goo.gl/RMFnQtvuzX4fHRUR9