વાંકાનેર : દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલહવાલે 

- text


વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ લાલુરામ વિજયરામ સોમારામ ખરાડી ઉ.વ.22 રહે. ગિરવા જી. ઉદયપુર, પિન્ટુ માંગીલાલ લાલુરામ ડાંગી ઉ.વ.2એ રહે. પાસા ગામ અવલિયા તા.માવની જી. ઉદયપુરવાળા સામે પાસા વોરંટ ઇસ્યુ થતા તેની અટકાયત કરી મધ્યસ્થ જેલ લાજપોર તથા રાજકોટ મોકલી આપેલ છે.

- text

- text