કોરોના અપડેટ : નવા 5 કેસ નોંધાયા, 9 દર્દી થયા રિકવર

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં ફરી ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં આજે 5 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 45 થયા છે

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે 666 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરમાં 1 અને મોરબી ગ્રામ્યમાં 2, ટંકારા ગ્રામ્યમાં 2 મળી કુલ 5 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મોરબીના 9 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 45 થઈ ગયા છે.

 

- text