મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે ચાલુ વરસાદે એસટી બંધ પડી

- text


મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આજે એક એસટી બસ બંધ પડી ગઈ હતી.જેમાં બપોરના સમયે વરસાદ પડી રહ્યો હતો.તે દરમિયાન મોરબી જુના બસ સ્ટેન્ડમાંથી જેવી જીકીયરી રૂટની બસ નીકળી કે તરતજ બંધ પડી ગઈ હતી. એસટી બસ બંધ પડી જતા ધક્કા ગાડીમાં કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. એસટી બસ રોડ ઉપર અધવચ્ચે બંધ પડી જતા થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો.

- text

- text