હળવદના સાપકડા ગામે વાડીએથી 14 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસે સાપકડા ગામની સીમમાં વાડી ધરાવતા ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલાની વાડીમાં દરોડો પાડી રૂપિયા 4200ની કિંમતની વિદેશી દારૂની 14 બોટલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text