મોરબીમાં કોરોનાના વધુ 2 કેસ : એક્ટિવ કેસ 9 થયા

- text


મોરબી : મોરબીમાં કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. આજે નવા 2 કેસ નોંધાયા છે. જેને લીધે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 9 થઈ ગઈ છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 382 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં મોરબી શહેરના 2 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઇકાલની સ્થિતિએ એક્ટિવ કેસની સંખ્યા 7 હતી. જેમાં આજના નવા કેસ ઉમેરતા એક્ટિવ કેસની સંખ્યા 9 થઈ ગઈ છે.

 

- text