મોરબી મહિલા કાઉન્સિલરની પૌત્રીના જન્મદિવસે બાળકોને ફૂડ પેકેટનું વિતરણ

- text


મોરબી : મોરબી નગરપાલિકામાં વોર્ડ નં.૭ ના કાઉન્સિલર સીમાબેન સોલંકીના પુત્ર અંકિત અને પુત્રવધુ વલ્લરી સોલંકીની દીકરી કિયારાના જન્મદિવસ નિમિતે ૨૨૫ જેટલા ગરીબ બાળકોને ફૂડ પેકેટ વેચી જન્મદિવસની ઉજવણી કરી હતી.કિયારાને તેમના દાદા, દાદી તેમજ પરિવાર તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

- text

- text