મોરબીમાં રવિવારે રામ ચોક પાસે રોપાઓનું નિ:શુલ્ક વિતરણ

- text


મોરબી અપડેટ, મયુર નેચર ક્લબ, વન વિભાગ અને ઇન્ડિયન લાયન્સ કલબના સંયુક્ત ઉપક્રમે આયોજન

મોરબી : મોરબીમાં મોરબી અપડેટ, મયુર નેચર ક્લબ, વન વિભાગ અને ઇન્ડિયન લાયન્સ કલબના સંયુક્ત ઉપક્રમે રવિવારે સવારે વૃક્ષોના રોપાઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.

- text

મોરબીમાં આગામી તા 19ને રવિવારે સવારે 9 કલાકે સંદેશ ઓફિસ નીચે, કભીબી બેકરી પાસે, રામ ચોક નજીક, શનાળા રોડ, મોરબી ખાતે નિ:શુલ્ક રોપાઓનું વિતરણ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ સાથે રોપા વહેલા તે પહેલાના ધોરણે મળશે તેમજ એક વ્યક્તિને એક જ રોપો આપવામાં આવશે.

- text