કલા મહાકુંભમાં મોરબીના પિતા-પુત્રની જોડીએ ગૌરવ વધાર્યું

- text


મોરબી : મોરબીના પિતા-પુત્રની જોડીએ કલા મહાકુંભમાં ગિટાર વાદનમાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવી સમગ્ર મોરબીનું નામ રોશન કર્યું છે.

- text

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર આયોજિત રાજ્યકક્ષાના કલામહાકુંભમાં સીનીયર વિભાગમાં મોરબીના ડો.મેહુલ શેઠ ગિટાર વાદનમાં પ્રથમ અને જુનિયર વિભાગમાં હર્મન શેઠે ગિટાર વાદનમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ તેઓને કલા પ્રેમીઓ તરફથી અભિનંદન મળી રહ્યા છે.

- text