બંધુબાગની મધમીઠી ઓર્ગેનિક લાલ ખારેક મોરબીમાં ઉપલબ્ધ

કોઈ પણ પ્રકારની દવા કે રાસાયણીક ખાતરનો ઉપયોગ નહિ : સ્વાદિષ્ટ ઉપરાંત સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયક : વિવિધ વેચાણ કેન્દ્રોમાં વેચાણ શરૂ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બંધુબાગની મધમીઠી ઓર્ગેનિક લાલ ખારેક મોરબીમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ખારેક કોઈ પણ પ્રકારની દવા કે રાસાયણીક ખાતરના ઉપયોગ વગર તૈયાર કરવામાં આવે છે. તો આ ખારેક એક વખત જરૂર ટેસ્ટ કરી જુઓ.

ખારેકમાંથી વિટામિન-A, વિટામિન-C, વિટામિન-E અને વિટામિન-B કૉમ્પ્લેક્સ મળી આવે છે. કોઈ પણ એક ફળમાંથી આટલી બહોળી માત્રામાં વિટામિન્સ ભાગ્યે જ મળી શકે. ચોમાસામાં જાત-જાતનાં ઇન્ફેક્શન થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. આ સમયે હેલ્ધી રહેવા માટે અને ઇન્ફેક્શનથી બચવા માટે એક સ્ટ્રૉન્ગ ઇમ્યુનિટીની જરૂર રહે છે. રોગો સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિને સ્ટ્રૉન્ગ બનાવવા ખારેક અત્યંત ઉપયોગી છે. ‘ખારેકમાં ઘણી વધુ માત્રામાં વિટામિન-C રહેલું છે જે રોગપ્રતિકારક શક્તિને બળ આપે છે જેને લીધે ચોમાસમાં થતાં ઇન્ફેક્શન, શરદી, ઉધરસથી બચવામાં મદદ મળે છે. આ સિવાય વિટામિન-A અને Cને કારણે આંખ, સ્કિન અને વાળ માટે પણ એ ખૂબ જ ઉપયોગી છે. B-કૉમ્પ્લેક્સ વિટામિન મગજનાં કાર્યો માટે, મેમરી અને એકાગ્રતા માટે ઉપયોગી છે.

ખારેક શરીર માટે અત્યંત લાભકારી છે. પણ પ્રશ્ન એ થાય છે કે ઓર્ગેનિક ખારેક મેળવવી ક્યાંથી ? તો તેનો જવાબ છે. ઓર્ગેનિક ખારેક મેળવવાનું વિશ્વાસ પાત્ર સ્થળ ધરમપુરનું બંધુબાગ છે. અહીં દવા કે રાસાયણિક ખાતર વગર ગાય/ભેંસના સેન્દ્રીય ખાતરથી ખારેક તૈયાર કરવામાં આવે છે. આ ખારેકનું 150 પ્રતિ કિલોના ભાવે વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મોરબીવાસીઓને આ ખારેક સરળતાથી મળી રહે તે માટે મોરબીના વિવિધ વેચાણ કેન્દ્રોમાં તેનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

વેચાણ કેન્દ્રો

  • બંધુ બાગ
    જુના સાદુળકા રોડ,
    ધરમપુર ચોકડી
    9726920002


  • પટેલ કિરાણા સ્ટોર
    નવા બસ સ્ટેન્ડની સામે
    (નવાગામ વાળા)
    7016737122


  • પટેલ કેન્ડી (વિનુભાઈ)
    ઇન્ડસઈન્ડ બેંકની બાજુમાં,
    રાધેશ્યામ પ્રોવિઝનની સામે,
    રવાપર રોડ
    9825188168


  • પાટીદાર ડેરી
    ઉમાં ટાઉનશિપની અંદર,
    બીજો ચોક
    9913386938


  • ઉમિયા જનરલ સ્ટોર
    આનંદ સ્ટેશનરીની સામે,
    રવાપર રોડ
    9913343615


વિસ્તાર પ્રમાણે વેચાણ કરવા ઇચ્છુક લોકોએ 9825042861 ઉપર સંપર્ક કરવો.