મગજ- મણકા- કરોડરજ્જુના નિષ્ણાંત ન્યુરોસર્જન ડો.સચિન ભીમાણી કાલે ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી

- text


 

રાધે હોસ્પિટલ અને સમર્પણ હોસ્પિટલમાં વિઝીટિંગ ડોકટર તરીકે અનુભવી ન્યુરોસર્જનની સેવા ઉપલબ્ધ : મોરબીવાસીઓને હવે દૂરની હોસ્પિટલોમાં નહિ જવું પડે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મગજ, મણકા અને કરોડરજ્જુના નિષ્ણાંત ન્યુરોસર્જન ડો. સચિન ભીમાણી આવતીકાલે તા. 2જૂનને ગુરુવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. તેઓ રાધે હોસ્પિટલ અને સમર્પણ હોસ્પિટલમાં વિઝીટ ડોક્ટર તરીકે સેવા આપવાના છે.

- text

મોરબીમાં શનાળા રોડ ઉપર મહેશ હોસ્પિટલની સામે વેદાંત હોસ્પિટલના ત્રીજા માળે રાધે હોસ્પિટલ આવેલ છે. જ્યાં નિષ્ણાંત ઇએનટી સર્જન ડો. અલ્પેશ ફેફરની સેવા મળે છે. હવે આ હોસ્પિટલમાં દર્દીઓ માટે વધુ એક સુવિધા વધારવામાં આવી છે. હોસ્પિટલમાં દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે સવારે 10થી 12 :30 વિઝીટ ડોકટર તરીકે જાણીતા ન્યુરોસર્જન ડો. સચિન ભીમાણી સેવા આપે છે. આ ઉપરાંત સામાકાંઠે મહેન્દ્રનગર મેઈન રોડ ઉપર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં પ્રભુકૃપામાં સમર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આવેલી છે. જ્યાં ડો. સચિન ભીમાણી ગુરુવારે બપોરે 1:30 થી 3 ઓપીડી યોજવાના છે.

ડો. સચિન ભીમાણી મગજ, મણકા, કરોડરજ્જુની સર્જરી અને સારવારના નિષ્ણાંત છે. તેઓ ન્યુરો અને સ્પાઇન સર્જરી ક્ષેત્રે 7 વર્ષનો અનુભુવ ધરાવે છે. ડો.ભીમાણી ટ્રાઇજેમીનલ ન્યૂરાલજીયા (મગજની ચેતા દબાવી), મગજ-મણકા અને કરોડરજ્જુની ઝેરી તથા બિનઝેરી ગાંઠ, મગજનું હેમરેજ, માથા તથા કમરની દરેક પ્રકારની ઇજા, મગજમાં લોહી ન પહોંચવુ, મગજ તથા મણકાનો ટીબી, મગજની નસ ફાટી જવી અથવા ફુલાવી, કમરનો તથા ગરદનનો દુખાવો, ગાદીની તકલીફ સાઈટીકા, હાથ-પગની નસનો દુખાવો, બાળકોના મગજ તથા કરોડરજ્જુની જન્મજાત ખોડ ખાપણના નિષ્ણાંત છે.

તેઓ હાલ રાજકોટ ખાતે રૈયા રોડ ઉપર આવેલી સેલસ હોસ્પિટલમાં પોતાની સેવા આપે છે. હવે મોરબીવાસીઓને ઘર આંગણે જ તેઓના અનુભવનો લાભ મળવાનો છે. વધુ વિગત માટે વીરેનભાઈ આડેસરા મો.નં. 9601270707 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

 

- text